મિત્રો કેમ છો? હોપુ (Hope) કે તમે મજામાં જ હસો, અને નાં પણ હોવ તો મારે શું? ટાઈટલ વાંચી ને ઘણા ને વાંચવાનું મન નહી થાય અને અમુક ફક્ત મારા માટે વાંચતા હશે. હમણાં જ રીસેન્ટલી "કિસ કિસ કો પ્યાર કરૂં" મુવી જોયું. સૌપ્રથમ જે કોઈ પણ રીવ્યુ માટે વાંચતા હોય એ મિત્રો ને "જય ભારત સાથે જણાવવાનું કે" મને એ બધું ના ફાવે.
હું મારા મિત્રો સાગર, ભાવેશ અને વીરુ સાથે ગયો હતો. પ્લાન્નીંગ તો મારા અને વીરુ બંને નું જ હતું પણ થીએટર માં જઈને ભાવેશ અને સાગર ભટકાયા. એમને ટીકીટ્સ લીધેલી હતી પહેલા થી જ પણ જોગાનુંજોગ અમારી અને એ બંને ની શીટ્સ સાથે જ હતી. શનિવાર નો દિવસ હતો (શુક્રવાર પછી) એટલે થીએટર ભરેલું હતું. અને સવારના શો માં ગયા હતા તો 50 રૂપિયા ની ફૂડ કુપન ફ્રી હતી એટલે સીધો જ 200RS નો ફાયદો.