Disclaimer

થોડી મુદ્દાસર ચોખવટ કરી લઈએ.

* આ બ્લોગ મેં મારા વિચારો આપની સમક્ષ રજુ કરવા શરુ કર્યો છે.
* આમાં કોઈ એવી વાત હોય કે જે તમારી માલિકી નું હોય અને તમને લાગે કે આ વાક્ય કે ફોટા અહી ના હોવા જોઈએ તો મને નમ્રતા થી કોમેન્ટ માં લખી શકો છો. હું તેને નમ્રતા થી હટાવી દઈશ.
* અહી મેં ઘણી વસ્તુ ઈન્ટરનેટ પર થી લીધી હોઈ શકે. એનો સાચો માલિક કોણ એ તો માલિક જ જાણે.
* કોઈ પણ કન્ટેન્ટ માટે કોઈ એ લીગલ તકરાર કરવી નહિ.
* આ બ્લોગ માં મુકેલા મારા કે મારા મિત્રો ના ફોટોસ ને પૂછ્યા વગર ક્યાય પણ વાપરવા નહિ.
* આ બ્લોગ માં મુકેલી કોઈ પણ URL કે બાબત સાથે તમે સંમત ના હોવ તો એથી મારે કોઈ લેવા દેવા નથી.
* આ બ્લોગ માં મુકેલી દરેક URL કે સાઈટ કે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ ને હું બિરદાવતો નથી. મને જે સમયે જે સારું લાગ્યું એ મુક્યું છે.
* મહેરબાની કરીને કોઈપણ URL કોમેન્ટ માં લખવી નહિ.

2 comments:

  1. આ વ્યક્તિ એક મહાન કામ કર્યું છે. તેમના વિષે વધુ વિગતો માટે તમે Skype પર મને જોડાઇ શકે છે: iweballey.dharmesh

    ReplyDelete
  2. Hi _____!
    I’ve been following your blog for quite some time now, and I love your content and the lessons you share with your readers. Every time I read a post, I feel like I’m able to take a single, clear lesson away from it, which is why I think it’s so great.
    I’m reaching out to see if you’d be interested in featuring a guest post from Amrutapharma
    I believe I can add value to your audience on health & lifestyle topics..
    Waiting for your revert. Thanks.

    ReplyDelete