મારો શોખ..

ભાઈ મારો શોખ પ્રથમ SEO અને પછી બીજું બધું કેમ કે આ લાઈન  માં દાખલ થયા પછી બહાર નથી અવાતું ... એવું મારું માનવું છે....
બીજો દડા-બેટ(ક્રિકેટ) નો શોખ પણ ખરો ... જોવાનો અને રમવાનો પણ...(સટ્ટો નૈ હો)
ધોની મનપસંદ ખેલાડી છે..
ત્રીજો શોખ રાજનીતિ નો ખરો પણ એટલો બધો નૈ  કારણકે SEO person ખરા ને . એટલે જ..થોડી ગણી મજા લઇ લઈએ...
તમને એમ કે આ ભાઈ(Girls માટે ફક્ત રાહુલ) ને મુવી જોવાનો શોખ હશે પણ એ Common છે પણ એટલી બધી મુવી પણ નથી જોતો ..
જયારે જોઇને આવીશ ત્યારે એકાદ પોસ્ટ મુકીશું... જલસા કરોને તમ-તમારે..
અને મને ગીતો ગાવાનો શોખ પણ ખરો જો કે આપણને સુર-તાલ માં સમજ ના પડે એટલે એમ ને એમ લહેકા તાણીએ.....
સોનું નિગમ અને શ્રેયા ઘોષાલ સારું ગાય છે ..  સુ કે'વું  છે તમારું...

3 comments:

  1. 9ice rahul....you done a great job.

    ReplyDelete
  2. We have Largest Collection Gujarati Garba 2018 MP3 Download: https://thanganat.com/category/garba

    ReplyDelete